જવાહર નવોદય વિદ્યાલાય ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા માટેની તૈયારી માટેની બેસ્ટ બુક
અલંકાર પબ્લીકેશનની અનન્ય બુક
મીત્રો ટૂંક સમયમાં નવોદય વિદ્યાલય ધોરણ ૬ મા પ્રવેશ માટેના ફોર્મ ભરાશે. અને અંદાજીત ફેબ્રુઆરી માસમા પરીક્ષા લેવાશે. ત્યારે અત્યારથી જ આપના બાળકને/આપના વિદ્યાર્થીને આ પરીક્ષાની તૈયારી સારી રીતે કરાવી શકાય તે માટે ગુજરાત ના નામાંકિત પ્રકાશન અને નવોદય વિદ્યાલય પરીક્ષા સાહિત્ય મા જેનું જાણીતું નામ છે એવા અલંકાર પબ્લીકેશનની અનન્ય પ્રેકટીસ બુક વસાવો.
આ પુસ્તકની ખાસિયતો :-
- માનસિક અભિયોગ્યતા કસોટી (MAT) ના દરેક નમૂના ના પ્રશ્નો ની સરળ સમજૂતી.
- (MAT) ના દરેક વિભાગ માટે પૂરતા મહાવરા ના પ્રશ્નો.
- (MAT) ના વધારાના નમૂનારૂપરૂપ પ્રશ્નો માટે ૧૦ વિભાગ
- ગણિત માટે ધોરણ ૫થી ૭ ના ગાણિતિક સંકલ્પનાઓની સરળ સમજૂતી
- પ્રશ્નપત્રોના સ્વરૂપ ને સમજવા અંતીમ ૩ વર્ષના પ્રશ્નપત્રો
- છેલ્લા ૩ વર્ષના પ્રશ્ન પત્રોને ધ્યાનમાં રાખીને તમામ પ્રકરણો ની રચના
- આ બૂક જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૬માં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે.
- ઉપરાંત આ બુક સૈનીક સ્કૂલ માં ધોરણ ૬ માં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા માં પણ ઉપયોગી છે.
- જનરલ નોલેજ whatsapp ગ્રુપ મા જોઇન થવા માટે અહી કલીક કરો.
બુકમાં સમાવીષ્ટ મુદ્દાઓ :-
- માનસિક યોગ્યતા કસોટી ( કુલ ૧૦ પ્રકરણો)
- ગાણિતિક વિભાગ ((કુલ ૧૭ પ્રકરણો નો સમાવેશ)
- ભાષા વિભાગ (કુલ ૨ પ્રકરણો)
- ૨૦૧૫ થી ૨૦૧૮ ના વર્ષના પ્રશ્ન પત્રો
કુલ પેજ :- ૨૬૫
કિંમત : રૂ. ૨૦૦
નેટ ઓનલાઇન કિંમત :- ૧૯૦ રૂપીયા
નોંધ :- ૫ થી વધૂ બુકની કોઇ શિક્ષક મીત્રોને ખરીદી કરવી હોય તો 10 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ માટે ૮૭૮૦૩૬૮૬૭૩, ૬૩૫૧૩૦૪૬૫૩ નંબર પર સંપર્ક કરવો.
PAyment Via Google Pay app. Tez
તમે જો Google Pay ની Tez એપ્લીકેશન યુઝ કરતા હોય તો 8347307097 નંબર પર રૂપીયા 190 ટ્રાન્સફર કરી તમારૂ સરનામુ મેસેજ કરશો તો પણ 3 દિવસ મા આ બુક તમને મળી જશે.
Google Pay એપ. ડાઉનલોડ કરવા માટે ની લીંક
આ બુક આપની મહાવીર કુરીયર મારફત મોકલવામાં આવશે. જે આપને અંદાજીત ૩ થી ૪ દિવસ માં મળી જશે. ઓર્ડર કર્યા ના ૪ દિવસ સૂધી માં આપની બુક ન મળે તો ૯૪૨૮૨૧૨૦૧૧ નંબર પર મહાવીર કુરીયર બોટાદ નો સંપર્ક કરવો.
Mahesh parmar –
Nvoday English ma book 6