પગલુ- ડગલુ બુક સેટ-1 , કુલ 5 નંગ બુક
આની અંદર આવતી બુકો… આ મુજબ ની રહેશે.
- પગલું વાંચન ભાગ-1 કિંમત રુપિયા 35
- પગલું વાંચન ભાગ-2 કિંમત રુપિયા 35
- પગલું લેખન ભાગ-1 કિંમત રુપિયા 30
- ડગલુ બુક કિંમત રુપિયા 30
- English કદમ ભાગ-2 કિંમત રુપિયા 30
1. તમારા બાળકને સરળતાથી અને ઝડપથી વાંચતા શીખવવા માટે ખાસ ઉપયોગી બુક૩. ન, મ, ગ, જ, પ્રમાણે પગલા તૈયાર કરેલ છે.
2. ધોરણ 1-2 માટે ખાસ કામની બુક.
3. બાળકોને વાંચતા લખતા શીખાડવા માટે બેસ્ટ બુક
4. નહિ નફો નહિ નુકશાનના ધોરણે આ બુકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
તમારા બાળકને સરળતાથી વાંચતા શીખવવા માટે બેસ્ટ પુસ્તક.
પુસ્તકનું નામ – પગલું ડગલુ બુક સેટ 1
આ સાત બુકની કુલ કિંમત રુપિયા 165 રહેશે.
કુરિયર ચાર્જ રૂપિયા 30 રહેશે.
ઓનલાઇન નેટ ખરીદ કિમત રૂ. 165
ફોર કલર ટાઇટલ
ફોર કલર બુક
જેમા કુરિયર ચાર્જ અને બુક ની કિંમત બન્નેય નુ પેમેંટ એક સાથે જ કરવાનુ રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
બુક કુરીયર મારફત મોકલવામાં આવશે. કુરીયર નો સર્વીસ એરીયા હશે ત્યા સૂધી હોમ ડીલીવરી આપવામાં આવશે. દૂર ના વિસ્તાર માટે અંજની કુરીયર ઓફીસ પરથી બુક મેળવવાની રહેશે.
Reviews
There are no reviews yet.