ITI ઇન્સ્ટ્રકટર ભરતી માટે અતુલ પ્રકાશન ની COMPUTER ENGINEERING & INFORMATION TECHNOLOGY બુક
Atul Publication iti instructer computer book 2019
પ્રકાશન ::: અતુલ પ્રકાશન
આ બુકની ખાસિયતો :::::
આ બુક ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ભરતી માટે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ અને ઇન્ફરમેશન ટેકનોલોજી ગ્રુપ માટે ઉપયોગી છે.
- બુકની કિમત રૂ. 600
- ડીસ્કાઉન્ટ રૂ. 60 ( 10 %)
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 540
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 540 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
gopal rathod –
This book is not useful for computer technical theory.so I don’t prefer to purchase it.
This book only covers general studies topics.
🙁
Kalpna patel –
Don’t useful for iti supervisor computer branch.