AKSHAR GPSC DYSO BOOK
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. – 325
ડીસ્કાઉન્ટ રૂ. – 45
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 280
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
GPSC વર્ગ – 1,2 ના સ્ટેટટેક્ષ ઈન્સ્પેક્ટર / એકાઉન્ટ ઓફિસર / મદદનીશ વનસંરક્ષક | મ્યુનિસિપલ ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી / પોલીસ ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તK
સંપૂર્ણ અભ્યાસક્રમનું વિષયવાર હેતુલક્ષી સ્ટડી મટીરિયલ્સ
અગાઉની પરીક્ષાનાં પ્રશ્નપત્રો જવાબ સહિત
GPSC દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર પ્રલિમિનરી પરીક્ષા માટે ‘નાયબ સેકશન અધિકારી / નાયબ મામલતદાર પ્રિલિમિનરી પરીક્ષા”નું પુસ્તક આપની સમક્ષ પ્રસ્તુત કરતાં અત્યંત હર્ષની લાગણી અનુભવું છું.
GPSC નાયબ સેકશન અધિકારી / નાયબ મામલતદાર પરીક્ષાનો નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યા બાદ નિયમિત રીતે GPSC દ્વારા આ પરીક્ષાઓનું આયોજન થયું છે અને નિયમિત રીતે લેવામાં આવનાર છે ત્યારે સૌ ઉમેદવાર મિત્રો માટે ખૂબ મોટી તકો ઊભી થઈ છે. તકને ઓળખો, તકને ઝડપી લો, આવી તકો ભાગ્યે જ મળતી હોય છે. ત્યારે આવી સ્પર્ધામાં ટકવા માટે કેવી રીતે તૈયારી કરવી તે મહત્ત્વની બાબત છે. આ પુસ્તકમાં GPSC નાયબ સેક્શન અધિકારી / નાયબ મામલતદાર/પ્રિલિમિનરી પરીક્ષાના નવા અભ્યાસક્રમને સમાવી અભ્યાસક્રમ મુજબ વિષયવાર, (1) ઈતિહાસ, (2)સાંસ્કૃતિક વારસો (3) ભારતીય રાજયવ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, (4) ભારતીય અર્થતંત્ર અને આયોજન (5) ભૂગોળ (6) વિજ્ઞાન અને ટેક્નોલૉજી (7) સામાન્ય બૌદ્ધિકક્ષમતા (સમજુતી સાથે) (8) પ્રાદેશિક/રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ, દરેક વિષયના મોડલ હેતુલક્ષી પ્રશ્નોમાં ગુણવત્તા સભર માહિતી આપવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે પરીક્ષાર્થીઓને ખૂબ જ મદદરૂપ થશે. પરીક્ષાર્થીઓ માટે અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો જોવા સલાહભર્યું હોવાથી નવા અભ્યાસક્રમ બાદ લેવાયેલ GPSC નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર પ્રિલિમનરી પરીક્ષાના-2018/2019, 2021/2022 તથા સ્ટેટ ઈન્સ્પેકટર (રાજયવેરા નિરીક્ષક) પ્રિલિમિનરી પરીક્ષાના વર્ષ-2019, માર્ચ-2021, ઑગસ્ટ-2021 ના પ્રિલિમનરીના પ્રશ્નપત્રો રજૂ કરવામાં આવ્યાં છે.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 280 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.