ભારત અકાદમી ની ગણિત અને રીઝનીંગ લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ
Maths & Reasoning Book 2019
લેખક ::: હમીર રાઠોડ
પ્રકાશન ::: ભારત અકાદમી
ગણિત અને રીઝનીંગ ના અગત્યના પોઇંટસ ની સાથે તલાટે મંત્રી અને જૂનીયર ક્લાર્ક પરીક્ષાના જુના પ્રશ્ન પેપરો.
આ બુક માં સમાવિષ્ટ વિષયવસ્તુ ની યાદિ માટે અનુક્રમણિકા ડાઉનલોડ કરવા અહિં કલીક કરો.
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી પરિક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
આ બુક તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી છે.
આ બુક માં કયા કયા મુદ્દાઓ આવરી લીધેલ છે તે જોવા માટે અનુક્રમણિકા ની ઇમેજ મૂકેલ છે.
- બુકની કિમત રૂ. ૨૯૦
- ડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૬૦
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
લીબર્ટી પ્રકાશન ની જનરલ નોલેજ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર ૨૬૦ રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Ahir vanit –
R.s.agrval hindi books pachi koi gujrat ma books ma hoy to maths by hamir rathod….best book
Haresh m dafda –
I am want your PDF file