અરિહંત પ્રકાશન ની CTET સામાજીક વિજ્ઞાન બુક
ARIHANT PUBLICATION CTET SOCIAL SCIENCE BOOK 2020
લેટેસ્ટ આવૃતિ ઓગષ્ટ ૨૦૨૦
પ્રકાશન ::: અરિહંત પ્રકાશન
આ બુક CTET ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો માટેની જેમાં પેપર -૨ સામાજીક વિજ્ઞાન ( SOCIAL SCIENCE) માટે ઉપયોગી છે.
આ બુક હિન્દી માં આવશે.
આ બુકની ખાસિયતો :::::
આ બુક માં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેશો.
AuthorArihant Experts
Edition2019
ISBN-139789313198581
ISBN-109313198581
Source CodeD388
Language:::: Hindi
Binding::: Paperback
Series::: Study Guides
No of Pages ::: 616
- બુકની કિમત રૂ. 510
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 305
- ઓનલાઇન ખરીદિ પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 9824348980 નં. પર 305 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારો એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP મેસેજ કરવો
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Nirav Gor (verified owner) –
બુક ટાઈમ પર મળતી નથી
મારી બુક હાજી માલી નથી
Nanjibhai T Mali –
ભાષા ૧&૨ માં ગુજરાતી વિષય પસંદ કરેલ હોય તેના માટે ctet માં ૩૦ માર્ક્સ ના ગુજરાતી પ્રશ્નો હોય છે જે આ બુકમાં સામેલ કરવામાં આવેલ છે??જો હોય તો મારે આ બુક લેવી છે