અક્ષર પ્રકાશન ની મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી બુક લેટેસ્ટ ૨૦૧૯ આવૃતિ
akshar publication aadijati vikas adhikari book 2019
પ્રકાશન ::: અક્ષર પ્રકાશન
સંપાદક : ડો.બી.સી.રાઠોડ
આ બુકની ખાસિયતો :::::
આ બુક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી પરિક્ષા માટે ઉપયોગી છે.
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
- બુકની કિમત રૂ. 325
- ડીસ્કાઉન્ટ રૂ. 30 ( 10 %)
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 295
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 295 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
હરદેવસિંહ –
શ્રી…150 માર્ક નું પેપર હશે ને
ketan sutariya –
એવરેજ બુક છે. કંઇ ખાસ નથી.કરંટ તો 2016 ના વર્ષ નુ છે.બીજા ટોપીક પણ સામાન્ય જ છે.આ બુક કરતાં બીજુ કંઇ વાંચવુ સારુ……👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
ketan sutariya –
AVERAGE BOOK. DONT BUY
ketan sutariya –
average book che….current pan old j aapyu che n gk pan peon ni exam mate nu che….not good