ભારત અકાદમી ની સંપૂર્ણ સામાજીક વિજ્ઞાન બુક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ
Social Science Book,Histry book, Geography Book
લેખક ::: ઘનશ્યામ વાટલીયા, સતિષભાઇ કોતર
પ્રકાશન ::: ભારત અકાદમી
સામાજીક વિજ્ઞાન ના ઇતિહાસ,ભૂગોળ,અર્થશાસ્ત્ર ના તમામ ૧૧૦ જેટલા વિષયોનો સમાવેશ
આ બુક માં સમાવિષ્ટ વિષયવસ્તુ ની યાદિ માટે અનુક્રમણિકા ડાઉનલોડ કરવા અહિં કલીક કરો.
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી પરિક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
આ બુક તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી છે.
આ બુક માં કયા કયા મુદ્દાઓ આવરી લીધેલ છે તે જોવા માટે અનુક્રમણિકા ની ઇમેજ મૂકેલ છે.
- બુકની કિમત રૂ. ૨૮૦
- ડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૫૦
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
લીબર્ટી પ્રકાશન ની જનરલ નોલેજ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર ૨૫૦ રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Pankajkumar G Pandya –
Pandya Pankajkumar Gaurishnakar
47 ayodhyanagar society
Dhansura
Ta-Dhansura
Dist-Arvalli
Mo- 9978854802