લિબર્ટી પ્રકાશન ની GPSC ૬૪૦૦ પ્રશ્નો ની બુક ૨૦૧૯
Liberty publication Gpsc Old Question book 2019
પ્રકાશન ::: લિબર્ટી પ્રકાશન
સંપાદક : જગદિશ પટેલ
આ બુકની ખાસિયતો :::::
2016 થી 2018 સૂધીમાં પૂછાયેલા ૬૪૦૦ પ્રશ્નો નું સંકલન.
પ્રશ્નો નું વિષયવાઇઝ ૨૩ વિભાગોમાં વર્ગીકરણ.
છેલ્લા ૩ વર્ષમાં બદલાયેલ નવી પરિક્ષા પધ્ધતિ મૂજબ તૈયારી કરવા માટે ઉપયોગી.
- બુકની કિમત રૂ. 335
- ડીસ્કાઉન્ટ રૂ. 36 ( 11 %)
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 299
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Rawat AjayKumar Jayantibhai –
Book in Gpsc