11111 MCQ VANRAKSHAKBOOK MCQWALE
આ પુસ્તકની આગવી વિશેષતા:
કુલ 11,111+ MCQs
વનરક્ષક-બીટ ગાર્ડના અભ્યાસક્રમ તેમજ પ્રશ્નોના નવા ટ્રેન્ડ આધારિત MCQs
GCERT તથા NCERT ના ધોરણ 5 થી 12
પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરી તારવેલ MCQs
પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના વનવિભાગ તેમજ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત વિવિધ આધારભૂત સંદર્ભગ્રંથોનો નિચોડ
ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલ તમામ જાહેર
પરીક્ષાઓમાંથી પર્યાવરણ સંબંધિત પ્રશ્નોત્તરોનો સમાવેશ
પર્યાવરણ અને ઈકોલોજી, પ્રાણીસૃષ્ટિ, જમીન, જંગલ, જળસૃષ્ટિ અને લાકડા આધારિત ઉદ્યોગો, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંગઠનો, કાયદાઓ, દિવસો, વ્યક્તિઓ, પુરસ્કારો, પુસ્તકો તેમજ પર્યાવરણીય સંમેલનો સહિત પર્યાવરણના વિષયને લગતાં પરિણામલક્ષી 21 માસ્ટર પેપર્સ
વિષય તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ વનરક્ષકના સમગ્ર
અભ્યાસક્રમને આવરી લેતાં 10 માસ્ટર પેપર્સ પુસ્તક સાથે કિંમત રૂપિયા 220/- નો FREE 9000+ MCQs સાથે નો કોર્સ તદ્દન
નિઃશુલ્ક જેમાં વનરક્ષકના અભ્યાસક્રમને લગતાં તમામ વિષયોનાં કે જેની વેલિડીટી પરીક્ષા સુધી
પુસ્તક સાથે વિધાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે 31 FREE OMR Sheet
આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. 220
ડીસ્કાઉન્ટ રૂ. 45
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 175
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 175 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.