AMC SARTHI
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. – 349
ડીસ્કાઉન્ટ રૂ. – 50
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 299
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશન દ્વારા જાહેર કરાયેલ સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે – ONE STOP
📚 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત સહાયક જુનિયર ક્લાર્ક પરિક્ષાના અભ્યાસક્રમ મુજબ અગત્યના વિષયોનું વર્ગીકરણ.
📚 અમદાવાદ શહેર અને અમદાવાદ મહાનગરપાલિકા સંદર્ભે જરૂરી માહિતીનું વર્ગીકરણ અમદાવાદ વિશે પુછાઈ શકે તેવા 100 MCQ નો સમાવેશ.
📚 મહાનગર પાલિકાની બંધારણીય રચના સંદર્ભે મહત્વના તથ્યોનો સમાવેશ.
📚 બેઝિક એકાઉન્ટિંગ અને ઓડિટ વિશેની પ્રાથમિક માહિતીનો સમાવેશ.
📚 બેઝિક કોમ્પ્યુટર વિશેની સંક્ષિપ્ત માહિતીનું સંકલન.
📚 સ્વમુલ્યાંક માટે છેલ્લા 2 વર્ષમાં AMC અને GTU દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રની SOP મુજબ તૈયાર કરેલ 5 આદર્શ પ્રશ્નપત્રો
📚 છેલ્લા 2 વર્ષમા ફક્ત AMC દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગની પરીક્ષામાં પુછાયેલ અને SOP મુજબ પુછાઈ શકે તેવા 100 પ્રશ્નોનો સમાવેશ.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 299 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.