KISWA PUBLIACTION CCE BOOK
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. – 649
ડીસ્કાઉન્ટ રૂ. – 199
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 450
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
CCE ના 15 જાન્યુઆરી, 2024 નાં રોજ
UPDATED અભ્યાસક્રમ અનુસાર
CCE માસ્ટર ગાઈડ પ્રિલીમ પરીક્ષા માટે દરેક વિષયોની વર્ણનાત્મક સમજૂતી
ગણિત નાં 500+ EXAMPLE સમજૂતી સહિત
તાર્કિક ક્ષમતા નાં 600+ EXAMPLE સમજૂતી સહિત
ENGLISH GRAMMAR & VOCABULARY નાં 650+ PRACTICE QUESTIONS
ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ
ના 500+ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
આ પુસ્તકમાં બદલાતી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખી દરેક મુદ્દાઓ વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવેલ છે. “CCE – Master Guide” પુસ્તકમાં ગણિત, તાર્કિક ક્ષમતા, ગુજરાતી, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી, અંગ્રેજી વ્યાકરણની વિશેષ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.
આ પુસ્તકમાં “CCE” પરીક્ષાને લગતા તમામ પ્રકરણોનો અને સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી નીવડે તે માટે પુસ્તકના અંતે 5 મોક ટેસ્ટ અને તેના ઉત્તરો અને તેની સમજૂતીનો QR CODE દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકની પાઠ્ય માહિતીને પ્રામાણિક, પ્રાસંગિક અને અદ્યતન પરીક્ષા પદ્ધતિ અનુસાર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 450 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.