Conductor Exam Book Novembor 2019
કંડકટર ભરતી માટે નોલેજ પાવર પ્રકાશનની બુક
નવેમ્બર ૨૦૧૯ ની આવૃતિ
મિત્રો હાલમાં ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા ૨૩૮૯ જગ્યાઓ માટે કંડકટર ની ભરતી બહાર પડેલી છે. તેના માટે નોલેજ પાવર પ્રકાશનની નવેમ્બર ૨૦૧૯ ની લેટેસ્ટ આવૃતિ બહાર પડી ગયેલ છે.
આ બુક તમે આ જ લીંક પરથી ઓનલાઇન ખરીદિ શક્શો.
આ બુક કંડકટર ની પરીક્ષા માટે સીલેબસ અને અગાઉના વર્ષોના પેપરોને ધ્યાને લઇ ને ટીમ નોલેજ પાવર પ્રકાશન ના નિષ્ણાંતો દ્વારા બનાવવામાં આવી છે.
આ અગાઉ અમે ટેટ-2 , ટેટ-1, ટાટ, તલાટી મંત્રી,પોલીસ કોંસ્ટેબલ , કંડકટર,ફોરેસ્ટ જેવી બુક આપી ચૂક્યા છે અને તેને આધારે હજારો ઉમેદવારો સફળતા મેળવી ચૂક્યા છે.
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :
કંડકટરની પોસ્ટ ને લગતી સ્પેશીયલ માહિતી
ફર્સ્ટ એઇડની માહિતી
સામાન્ય જ્ઞાન
સામાન્ય વિજ્ઞાન
ઇતિહાસ
ભૂગોળ
ગુજરાતી વ્યાકરણ
અંગ્રેજી ભાષા
માનસિક સજ્જતા
આ બુક સાથે 5 મોડેલ પેપરની બુકલેટ ફ્રી આવશે.
- બુકની કિંમત રૂ. 240
- ડીસ્કાઉન્ટ રૂ. 42 ( 17 % )
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 198
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે,
PAyment Via Google Pay app. Tez
તમે જો Google Pay ની Tez એપ્લીકેશન યુઝ કરતા હોય તો 8347307097 નંબર પર રૂપીયા 198 ટ્રાન્સફર કરી તમારૂ સરનામુ મેસેજ કરશો તો પણ 3 દિવસ મા આ બુક તમને મળી જશે.
- બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
- 9824348980 , 7016854648
- ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો?
- સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદ Proceed To CheckOut ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place Your Order ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.
- ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.
અને બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જશે.વધુ માહિતી માટે 9824348980 , , 7016854648, પર સંપર્ક કરવો.
ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 , , 7016854648,
ALPESH PARMAR –
બેસ્ટ બુક
nitin sabhaya –
Your book is not purchase , so guide me of purchase book, how to purchase book.