LIBERTY PUBLICATION CCE BOOK 2024 EDITION
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત – રૂ. 640
ડીસ્કાઉન્ટ રૂ. – 195
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. – 445
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત CCE MERG પુસ્તક દ્વિતિય અધ્યતન આવૃત્તિ -2024 💥
💥જાન્યુઆરી -2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર💥
————————————————
🎯 આ પુસ્તકમાં પ્રાથમિક પરિક્ષામાં વધારે ગુણભાર ધરાવતા ‘તાર્કિક અભિયોગ્યતા’ વિષય પર વિશેષ ભાર આપવામાં આવેલ છે. તાર્કિક અભિયોગ્યતા વિષયના તમામ મુદ્દાઓની વિસ્તૃત તથા ઉદાહરણ સહીત સમજુતી આપવામાં આવેલ છે.
🎯 અંગ્રેજી અને ગુજરાતી ભાષાના તમામ મુદ્દાઓની વિસ્તૃત અભ્યાસક્રમલક્ષી માહિતીનો સમાવેશ
🎯 ગણિત જેવા અઘરા વિષયનું એકદમ સરળ અને રસપ્રદ શૈલીમાં ઉદાહરણ સહીત વર્ણન
🎯 આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરી શકે તે હેતુસર દરેક પ્રકરણના અંતે કેન્દ્ર અને રાજ્ય સ્તરે યોજાયેલી અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપવામાં આવેલ છે.
🎯 3200+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.
🎯 2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર મોડેલ પ્રશ્નપત્રનો સમાવેશ
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 445 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
Reviews
There are no reviews yet.