LIBERTY BHARTIY ARTHTANTRA
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. – 790
ડીસ્કાઉન્ટ રૂ. – 150
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 640
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
લિબર્ટી પબલિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર પુસ્તકની દ્રિતીય સંશોધિત આવૃત્તિની ડેમો કોપી
પુસ્તકની વિશેષતા
🎯 GPSC Class 1,2,3 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક,
🎯 અર્થતંત્ર વિષય સાથે સંબંધિત વિવિધ કૉન્સેપ્ટ તથા અધતન આંકડાકીય માહિતીનો સમાવેશ,
🎯 GPSC તથા વર્ગ ૩ ની તમામ પ્રારંભિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો સમાવેશ.
🎯 GPSC અને CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર અગાઉની મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ.
🎯 ગુજરાતીમાં ઉપલબ્ધ એક માત્ર પુસ્તક જેમાં વિષયવસ્તુ સાથે જ સામાજિક – આર્થિક સમીક્ષા તથા અંદાજપત્રની આંકડાકીય માહિતીનો સમાવેશ.
🎯 GCERT, NCERT, તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતીનો સમાવેશ.
🎯 ભારતીય અર્થતંત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓ, રિપોર્ટ અને કેન્દ્ર – રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ.
🎯 ભારતીય અર્થતંત્રની સરળ ભાષામાં સમજ આપતું એક માત્ર પરીક્ષાલક્ષી પુસ્તક.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 790 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.