કૉફી કેન ઇન્વેસ્ટિંગ ગુજરાતી
બુકની કિંમત – રૂ. 499
ડીસ્કાઉન્ટ રૂ. – 100
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. – 399
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
કૉફી કેન ઇન્વેસ્ટિંગ
👉 અદ્ભૂત સંપત્તિ-સર્જનનો ઓછો જોખમી માર્ગ અને વધુ વળતર મેળવવાનો રસ્તો.
નેશનલ બેસ્ટસેલર પુસ્તકનું તદ્દન નવું ગુજરાતી અનુવાદ
છાપેલી કિંમત-499/-₹
*👉 ડિસ્કાઉન્ટ બાદ-399/-₹ (કુરિયર ફ્રી-ગુજરાત)*
મોટાભાગના લોકો એની એજ ચારથી પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતા હોય છે : રિયલ એસ્ટેટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપૉઝિટ અને શૅરબજાર અને તેમને વાર્ષિક ધોરણે 8થી 12% જેટલું નજીવું વળતર મળતું હોય છે. દુર્ભાગી લોકો તો મંદીના કડાકામાં ઘણા રૂપિયા ગુમાવતા પણ હોય છે, પરંતુ જો કોઈ બીજો કોઈ માર્ગ હોય તો? જો તમને તમારા રોકાણો પર 10 કે 15 નહીં, પરંતુ 20% ચક્રવૃદ્ધિ વાર્ષિક વિકાસ દર (CAGR) મળે તો? આખા બજાર કરતાં અડધું જોખમ લઈને તમે તમારા રૂપિયા ચારથી પાંચ ગણા કરી શકો તો કેવું? ‘ગુરુઝ ઑફ કેઓસ’ અને ‘ધી અનયુઝવલ બિલિયોનેર્સ’ના બેસ્ટસેલિંગ લેખક સૌરભ મુખર્જી પોતાના રોકાણો માટે ઉચ્ચ ગુણવત્તા અને ઓછા જોખમવાળો કૉફી કેન અભિગમ રાખતા હોય છે. આ પુસ્તક ‘કૉફી કેન ઇન્વેસ્ટિંગ’માં કઈ રીતે ઓછા જોખમ સાથે રોકાણ કરીને મહત્તમ વળતર મેળવવું એ સૌરભ તમને બતાવશે.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 399 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
Reviews
There are no reviews yet.