જીત તમારી
– શિવ ખેરા
Gujarati Translation Of ‘You Can Win‘
આ બુકની ડેમો કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. 399
ડીસ્કાઉન્ટ રૂ. 174
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 225
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
કુલ પેજ ::: 334
“વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા,તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે.”
પ્રથમ નજરે જ સફ્રળતાની ઝખના રાખતા લોકો વાંચવા માટે પ્રેરાય એવું આ પુસ્તક. આ પુસ્તક માં વણૅવવામાં આવેલા
ઉદાહરણૉ,વાતૉઓ , ઘટનઓ છેલ્લા પચ્ચીસ વષૅ દરમિયાનનાં અખબારો,મેગેઝિન, ભાષણો,સેમિનારો વગેરે માં સામેલ લોકો
ઉપરાંત ઠેકઠેકાણેથી ભેગા કરવામાં આવેલ છે. સફળતા જીતવા માટનાં તમામ પ્રયત્નો જે થયા હતા તેનો નિચોડ આ પુસ્તકમાં
વાસ્તવિક પરિભાષામાં કરવામાં આવ્યો છે. તમામ ઉદાહરણો, પ્રસંગકથાઓ વાસ્તવિકતાથી સભર,સરળ ભાષામાં અને હદયસ્પર્શી
છે. માત્ર નસીબ-પ્રારબ્ધનાં જોરે સફળતા મળેલ હોય, તુક્કાથી સફળતા મળી જાય આવો વગૅ જીવંત હોય છે છેવટે તો તેઓ પણ
નાપાસ જ થતા હોય છે પણ ખરેખર જેમણે જીદગીમાં સફળતા મેળવવી હોય,મજબૂત ઈરાદો હોય તેમને માટે આ પુસ્તક એક
સીડી સમાન છે. સફળતા એમ તો નિષ્ફળતાની જ એક કહાણી છે. પરંતુ આપણે નિષ્ફળતામાંથી જ શીખવાનું હોય છે.અંતે એ
બાબત સ્પષ્ટ રીતે ઉલ્લેખેલ છે.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 225 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.