Junior KG Gujarati Medium Reusable Writing Practice Sheet
કિટની કિંમત રૂ. – 449
ડીસ્કાઉન્ટ રૂ. – 100
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 349
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
Junior KG Gujarati Medium Reusable Writing Practice Sheet
જુનિયર કેજી ગુજરાતી માધ્યમ માટે ખૂબ ઉપયોગી લેખન પ્રેક્ટિસ શીટ.
લેખન પ્રેક્ટિસ શીટ Auto Erasable હોવાથી ઘણી વખત ઉપયોગ થઈ શકે છે.
આ શીટ માં ખાંચ આપેલ હોવાથી બાળકોના અક્ષર સુંદર અને મરોડદાર બને છે.
આ સેટ સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તૈયાર કરવામાં આવેલ છે જેમાં પૂર્વ લેખન ( line and shape), ગુજરાતી મૂળાક્ષર , શબ્દો, ગુજરાતી અંક , સરવાળા, અંગ્રેજી alphabet , અંગ્રેજી નંબર જેવા કાર્ડ નો સમાવેશ થશે
અને હા 34 એક્ટીવિટી તો ખરી જ સાથે 1 પેન સેટ પણ આપવામાં આવેલ છે.
તો આજે જ આપના બાળક માટે આ સેટ વસાવો.
આ સેટ માં 3 વિષય ની કુલ 34 શીટ અને 1 પેન સેટ ( 1 પેન, 5 રિફિલ, 1 પેન ગ્રિપ) મળશે.
તો રાહ કોની જુવો છો આજે જ ઓર્ડર કરો.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 349 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.