હાઇકોર્ટ પટાવાળા વર્ગ-૪ ની ભરતી પરીક્ષા માટે નોલેજ પાવર બુક
મીત્રો આવનારી હાઇકોર્ટ પટાવાળા વર્ગ-૪ ની ૧૧૪૯ જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા માટે ગુજરાત નામાંકિત પ્રકાશન નોલેજ પાવર પ્રકાશનની નવેમ્બર ૨૦૧૮ ની આવૃતી બુક પ્રસિધ્ધ થઇ ગઇ છે.
આ બુક તમે આ જ લીંક પરથી ઓનલાઇન ખરીદિ શક્શો.
આ બુક હાઇકોર્ટ પટાવાળા વર્ગ-૪ ની પરીક્ષા માટે સીલેબસ અને અગાઉના વર્ષોના પેપરોને ધ્યાને લઇ ને ટીમ નોલેજ પાવર પ્રકાશન ના નિષ્ણાંતો દ્વારા બનાવવામાં આવી છે.
આ અગાઉ અમે ટેટ-2 , ટેટ-1, ટાટ, તલાટી મંત્રી,પોલીસ કોંસ્ટેબલ , કંડકટર,ફોરેસ્ટ જેવી બુક આપી ચૂક્યા છે અને તેને આધારે હજારો ઉમેદવારો સફળતા મેળવી ચૂક્યા છે.
- જનરલ નોલેજ WHATSAPP ગ્રુપ મા જોઇન થવા માટે અહી કલીક કરો.
હાઇકોર્ટ પટાવાળા ની બુકની વિશેષતાઓ :
- સીલેબસ મૂજબ બુકમાં મુદ્દાઓનો સમાવેશ.
- દરેક એકમની વીસ્તૃત સમજૂતી સાથે અગત્યના વન લાઇનર પ્રશ્નો.
- વર્તમાન પ્રવાહો ૩૦ ઓકટોબર સૂધી સમાવેશ.
- અગાઉના વર્ષો માં લેવાયેલ પેપરો નો સમાવેશ
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :
- ગુજરાત જનરલ નોલેજ
- ભારત જનરલ નોલેજ
- વિશ્વ જનરલ નોલેજ
- સામાન્ય વિજ્ઞાન
- ગાણિતીક સજ્જતા
- માનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સાહિત્ય
- રમત ગમત
- વર્તમાન પ્રવાહો (૩૦ ઓકટોબર સૂધી)
- અગાઉના વર્ષોના પ્રશ્ન પત્રો
કુલ પેજ 358
બુકની કિંમત રૂ. 240
ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10%
બુક સ્ટોર ના માલીક કે એકેડેમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા ડાયરેકટ સંંપર્ક કરવો. જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.
· ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
- સૌ પ્રથમAdd to Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદView Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદProceed To CheckOut ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરીPlace Your Order ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.
- ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલOTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.
Reviews
There are no reviews yet.