અલંકાર પબ્લીકેશન ની N.M.M.S. પરિક્ષા માટે બુક 5 બુક
alankar vidyarthi mitr practice work for nmms exam 2020
આ બુક હાલ આઉટ સ્ટોક છે. નવી બુક આવતા ૪-૫ દિવસ લાગી શકે. ત્યાં સુધી રાહ જોવા વિનંતી.
પ્રકાશન ::: અલંકાર પબ્લીકેશન
અદ્યતન આવૃતિ ડીસેમ્બર ૨૦૨૦
QR CODE સાથે
આ બુકની ખાસિયતો :::::
આ બુક N.M.M.S. પરિક્ષાની તૈયારી માટે ઉપયોગી છે.
N.C.E.R.T. ના નવા અભ્યાસક્રમ મૂજબ રચના
2019 નું પ્રશ્ન પત્ર અને 1 આદર્શ પ્રશ્ન પત્ર
નમૂનારૂપ OMR SHEET
કુલ પેજ ૧૫૨
- 1 બુકની કિમત રૂ. 115
- 5 બુકની ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- Discount : Rs. 25
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 550 (110 x 5 )
જો તમે ૫ બુક એકસાથે ખરીદવા માંગતા હોય તો કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
૫ બુક ખરીદવા અહિંથી કલીક કરી ઓર્ડર કરો.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
બુક કુરીયર મારફત મોકલવામાં આવશે. અંજની કુરીયર નો સર્વીસ એરીયા હશે ત્યા સૂધી હોમ ડીલીવરી આપવામાં આવશે. દૂર ના વિસ્તાર માટે અંજની કુરીયર ઓફીસ પરથી બુક મેળવવાની રહેશે.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay અને Phone pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
Google pay No. :::: 8347307097
બુકની જરૂરીયાત હોય તે મૂજબ રૂ. 550 પેમેન્ટ google pay માં ટ્રાન્સફર કરી અડ્રેસ સાદો (TExt) મેસેજ કરવો. જે નંબર પર પેમેન્ટ કારો તે જ નંબર પર અડ્રેસ મોકલવું,
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.