Angel English 4444 MCQ Book
લેખક ::: કિશન રાઠોડ
પ્રકાશન ::: Angel English Academy
આ બુકની ખાસિયતો :::::
2018 સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના English MCQs.
- 4444 English MCQs બુક માં 5000+ English MCQs છે.
- ટોપિકવાઈઝ 44 ચેપ્ટર.
- English MCQ તેનો ગુજરાતી અર્થ, ક્યાં વર્ષમાં અને કઈ પરીક્ષામાં પુછાયેલ છે તે, ABCD Options, તેનો ગુજરાતી અર્થ (જ્યાં જરૂર હોય ત્યાં), જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેની એકદમ સચોટ Short-cut સમજુતી.
- ગુજરાત ની બહાર બીજા રાજ્યોમાં લેવાયેલ આવી જાહેર પરીક્ષાઓના MCQs નો પણ સમાવેશ કરેલ છે.
- Book માં દરેક ટોપિક ના વિડીઓ ટીચિંગ ના QR code હશે જેના પર સ્કેન કરવા થી જેતે ટોપિક નો ડાયરેક્ટ વિડીઓ જોઈ શકાશે.
10,000 English MCQs Angel English Android App
- 4444 English MCQs Book ની સાથે સાથે એન્જલ ની English Learning એપ Free.
- એપ માં પણ English MCQs નો ગુજરાતી સમજુતી સાથે અભ્યાસ થઇ શકશે, English MCQs ની Test આપી શકાશે, વર્ષ વાઈઝ, પેપરવાઈઝ, ટોપિક વાઈઝ, રેન્ડમ etc.
- આ ઉપરાંત ઈંગ્લીશ માં બીજું ઘણું બધું, Like Videos, English Grammar, Daily Test etc.
- 4444 MCQs Book ની સાથે જ એક કોડ/સ્ક્રેચ કાર્ડ મળશે, તેનાથી એપ ના MCQs ના મુખ્ય ફીચર્સ ઓપન કરી શકાશે. એક બુક સાથે એક જ User registered થઈ શકે તે રીતે.
- બુકની કિમત રૂ. 388
- ડીસ્કાઉન્ટ રૂ. 40 ( 10 %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 348
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 348 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.