ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) ની ભરતી માટે KNOWLEDGE POWER બુક વર્ષ –2018
જૂન ૨૦૧૯ ની લેટેસ્ટ આવ્રુતિ
અમારી બુકની વિશેષતાઓ :-
- સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.
- અમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.
- ગયા વર્ષના પેપરની જવાબ સાથે સમજૂતી
- ફોરેસ્ટ વિભાગ અને વન,જંગલો તથા પર્યાવરણ ને લગતું અઢળક સાહિત્યનો બુકમાં સમાવેશ.
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ નો સંપૂર્ણ પરીચય
ફોરેસ્ટ વિભાગની કામગીરી
ફોરેસ્ટ ખાતાની વીવીધ યોજનાઓ
ઔષધિય વનસ્પતિઓ
વન્ય જીવ વીશેષ પ્રશ્નોતરી
જંગલો અને વનો
સામાન્ય જ્ઞાન
સામાન્ય વિજ્ઞાન
ઇતિહાસ
ભૂગોળ
ગુજરાતી વ્યાકરણ
અંગ્રેજી ગ્રામર
ગાણિતિક સજ્જતા
માનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)
વર્તમાન પ્રવાહો ( કરંટ અફેયર્સ)
છેલ્લા ૩ માસના કરન્ટ અફેયર્સ ની બુકલેટ ફ્રી
- બુકની કિંમત રૂ. 290
- ડીસ્કાઉન્ટ રૂ. 70 ( 25 % )
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 220
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે,
PAyment Via Google Pay app. Tez
તમે જો Google Pay ની Tez એપ્લીકેશન યુઝ કરતા હોય તો 8347307097 નંબર પર રૂપીયા 220 ટ્રાન્સફર કરી તમારૂ સરનામુ મેસેજ કરશો તો પણ 3 દિવસ મા આ બુક તમને મળી જશે.
- બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
- 9824348980 , 7016854648
- ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો?
- સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદ Proceed To CheckOut ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place Your Order ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.
- ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.
અને બૂક 3 થી 4 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જશે.વધુ માહિતી માટે 9824348980 , 6351304653, 7016854648, પર સંપર્ક કરવો.
ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 , 7016854648,
Reviews
There are no reviews yet.