GPSC શિક્ષણ સેવા વર્ગ-2 નોલેજ પાવર પ્રકાશનની બુક
આ બુકની વિશેષતાઓ :::
- પેપર-2 માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની સરળ ભાષામાં વિસ્તૃત સમજ.
- અગાઉની પરીક્ષા ના ૫ પ્રશ્ન પેપરોની સોલ્યુશન સહિત સમજ.
- 608 પેજ ની દળદાર બુક
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ ::
- ગુજરાત મુલ્કી સેવા- રજાના નિયમો
- ગુજરાત મુલ્કી સેવા- પેન્શનના નિયમો
- મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯
- મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અનિયમો, ૨૦૧૨
- મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૯૪૭
- બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ- ૧૯૪૯
- શિડયુઅલ : એફ ( અનુસૂચિ-છ)
- RTI ( રાઇટ ટુ ઇન્ફરમેશન ) ૨૦૦૫
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ ૧૯૮૪
- NCTE ACT 1993
- રાષ્ટ્રીય પાઠયયચર્ચાની રૂપરેખા- ૨૦૦૫ ( NCF-2005)
- શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)
- વિવિધ શિક્ષણ પંચો અને સમિતિઓ ૧૯૪૮
- રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ૨૦૧૯
- ગ્રાન્ટ ઇન એઇડ કોડ ૧૯૬૪
- માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨
- માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રીબ્યુનલ વિધેયક ૨૦૦૬
- ફી અધિનિયમ ૨૦૧૯
- શૈક્ષણિક સંસ્થાઓ
- વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન
- શૈક્ષણિક મનોવિજ્ઞાન
- તાજેતરના શૈક્ષણિક કાર્યક્રમો અને યોજનાઓ
- અધ્યયનના સિધ્ધાંતો
- જનરલ નોલેજ
- ભારતનો ઇતિહાસ
- ભારતની ભૂગોળ
- માનસિક સજ્જતા
- સામાન્ય વિજ્ઞાન
-
બુકની કિંમત રૂ. 490
-
ડીસ્કાઉન્ટ રૂ. 90
-
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 400
-
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
-
-
કુલ પેજ ::: 608
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 400 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
-
ખાસ નોંધ : ઓર્ડર કરતી વખતે આપનો સંપર્ક થઇ શકે તેવો ફોન નંબર આપવો. ફોન નંબર નહિ નાખેલ હોય , ખોટો હશે અથવા નંબર બંધ હશે તો બુક કુરીયર મા મોકલવી શક્ય નથી. માટે આપનો સાચો સંપર્ક નંબર આપવો.
KISHOR PARMAR –
Nice
Rajesh prajapati –
Great book for education
ALPESH PARMAR –
Nice book
Dr. Vivek Joshi –
Best book for class 2 exam preparation.
SOLANKI Ramkrishna –
ખૂબ સારું…work
Kher Pratapsinh –
Best book for class 2 exam preparation
Hemant Patel (verified owner) –
Nice book
virendra zala –
ખૂબ જ ઉપયોગી અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલ મટીરીયલ્સ
Mithun Patel –
Must buyBook for Best preparation.
Khant amrutbhai –
ખૂબ સરસ બુક બનાવી છે
Sahil Kothari –
Very Nice Book
Naren –
પ્રશ્નો સ્વરૂપે છે કે માહિતી સ્વરૂપે છે?
Manojbhai Makwana –
Super Book
Manojbhai Makwana –
Very very very good book
Ramkrishna solanki –
આ બુક ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે …
યુક્તિ (verified owner) –
All in one book very good material
disha kukadiya –
very nice
Kamlesh Patel –
પ્રશ્નોતરી આપેલી હોત તો બુક ખુબજ ઉપયોગી થઇ પડે
Parmar Yogesh M. –
Very Nice Book for Preparation…