કિશ્વા પ્રકાશન(શહેઝાદ કાઝી) ગણિત-એક અભ્યાસ બુક
Kiswa Publication shahezad kazi ganit reasoning book
લેખક ::: ડો. શહેઝાદ કાઝી
પ્રકાશન ::: કિશ્વા પ્રકાશન
UPSC, GPSC, PSI તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી
ગણિત -એક અભ્યાસ (Mathematics in Gujarati)
લેખક: આસીમ વ્હોરા
સંપાદક: ડો. શેહઝાદ કાઝી
આ પુસ્તકની વિશેષતાઓ :
- એકજ દાખલાની અલગ અલગ પદ્ધતિથી સમજૂતી માટે “Kiswa Trick ” નામની નવી જ પદ્ધતિનો સમાવેશ
- દરેક પ્રકરણમાં Basic Level થી શરુ કરી Higher Level સુધીના બધાજ પ્રકારના દાખલાઓની મુદ્દાસરની સમજૂતી
- દરેક પ્રકરણની શરૂઆતમાં ગાણિતિક વ્યાખ્યાની મુદ્દાસર સમજૂતિ
- પ્રેક્ટિસ માટે વધુમાં વધુમાં વધુ દાખલાઓની સમજૂતિ સાથે સમાવેશ
- પ્રેક્ટિસ માટે 1500 થી વધુ દાખલાઓનો સમાવેશ
- બુકની કિમત રૂ. 350
- ડીસ્કાઉન્ટ રૂ. 51 ( 15 %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 299
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
લીબર્ટી પ્રકાશન ની જનરલ નોલેજ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 299 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.