વિજકંપની ભરતી બેસ્ટ બુક સેટ
શું તમે વિવિધ વિજકંપનીઓમાં બહાર પડેલી મોટી ભરતી ઓની પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ બુક્સ ની શોધમાં છો ? ONLINE BOOKZONE આપના માટે લાવ્યું છે સીલેબસ મૂજબ બેસ્ટ બુકનુ કલેકશન કરી બુક સેટ સાથે ૨૦ % જેટલું ડીસ્કાઉન્ટ અને ફ્રી ડીલીવરી ચાર્જ તો ખરાં જ. અમને વિશ્વાસ છે કે આ બુક્સ આપને જરૂર સફળતા અપાવશે.
PGVCL માં ૮૮૧ વિદ્યુત સહાયક ભરતી
DGVCL માં ૪૮૨ વિદ્યુત સહાયક ભરતી
UGVCL માં ૪૭૮ વિદ્યુત સહાયક ભરતી
MGVCL માં ૨૪૬ વિદ્યુત સહાયક ભરતી
વિદ્યુત સહાયક ભરતી સીલેબસ :::
Section : 1 જનરલ નોલેજ ૧૦ %
Section : 2 English Grammar 20 %
Section : 3 ગણિત અને સામાન્ય વિજ્ઞાન ૧૫ %
Section : 4 રીઝનીંગ ૨૦ %
Section : 5 ગુજરાતી ભાષા ૨૦ %
આ સેટમાં સમાવિષ્ટ બુકસ :::
આ તમામ બુકસ ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની છે અને નિષ્ણાંતો દ્વારા તૈયાર કરેલ છે.
- WORLD INBOX જનરલ નોલેજ બુક : કિંમત રૂ. ૩૦૦
- અભ્યમ એકેડેમી કોમ્પ્યુટર બુક : કિંમત રૂ. ૧૭૦
- લિબર્ટી પ્રકાશનની ગુજરાતી વ્યાકરણ બુક બુક : કિંમત રૂ. ૧૪૫
- WORLD INBOX ગણિત રીઝનીંગ બુક : કિંમત રૂ. 200
- લક્ષ્ય એકેડેમી ની ગણિત બુક : કિંમત રૂ. 280
- world Inbox ની Logic રીઝનીંગ બુક : કિંમત રૂ. 100
- નવયુગ નોલેજ સોસાયટીની Easy English બૂક : કિંમત રૂ. 320
- યૂવા ઉપનિષદ ની વિજ્ઞાન ટેકનોલોજી બુક : કિંમત રૂ. 180
- બુકસ ની કુલ કિંમત ::: રૂ. 1695
- ડીસ્કાઉન્ટ ::: રૂ. 400 ( 24 % )
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 1295
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
phone pay નંબર ::: 6352241434
Google pay નંબર ::: 8347307097
Reviews
There are no reviews yet.