લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા બુુુક બાય નોલેજ પાવર.
નોલેજ પાવર પોલીસ કોન્સ્ટેબલ બુક ગુજરાત ના તમામ અગ્રગણ્ય બુક સ્ટૉર માં ઉપલબ્ધ છે.
તથા ઓનલાઇન પણ ખરીદી શકાશે.
- જનરલ નોલેજ whatsapp ગ્રુપ મા જોઇન થવા માટે અહી કલીક કરો.
- અમારી TELEGRAM ચેનલ મા જોઇન થવા માટે અહિ કલીક કરો
પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :-
આ બુકની વિશેષતાઓ :-
- આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
- સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
- પુસ્તક જગત માં સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ સાથેની એક માત્ર બુક. દરેક મુદ્દો પુરો થયા બાદ QR CODE આપેલ હોવાથી આ CODE મોબાઇલમાં સ્કેન કરવાથી તેને લગતો વીડીયો You Tube માં Play થશે. જે તે મુદ્દાની વધુ સમજ મેળવવા ઉપયોગી બનશે.
- આ બુક સાથે 40 પેજ ની 5 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
- આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
- શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
- સંપૂર્ણ ભૂલરહિત માહિતી
કુલ પેજ :- 440 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.
બુકની કિંમત :- રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 80
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 220
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :-
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
- ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
- ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
- ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
- ભારતનું બંધારણ
- ભૂગોળ
- ઇતિહાસ
- મનોવિજ્ઞાન
- સમાજશાસ્ત્ર
- મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
- સામાન્ય જ્ઞાન
- સામાન્ય વિજ્ઞાન
- ગુજરાતી સાહિત્ય
- કમ્પ્યૂટર
- કરંટ અફેર્સ (ઓગષ્ટ ૨૦૧૮ સૂધી )
- બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.
- 9824348980 , 7016854648, 6351304653
બુક સ્ટોર ના માલીક કે એકેડેમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા ડાયરેકટ સંંપર્ક કરવો. જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.
PAyment Via Google Pay app. Tez
તમે જો Google Pay ની Tez એપ્લીકેશન યુઝ કરતા હોય તો 8347307097 નંબર પર રૂપીયા 220 ટ્રાન્સફર કરી તમારૂ સરનામુ મેસેજ કરશો તો પણ 3 દિવસ મા આ બુક તમને મળી જશે.
Google Pay એપ. ડાઉનલોડ કરવા માટે ની લીંક
-
ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?
- સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.
- ત્યારબાદ Proceed To CheckOut ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place Your Order ઓપ્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.
- ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.
અને બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જશે.વધુ માહિતી માટે 9824348980 , 9722210596, 7698521672 કે 7016854648 પર સંપર્ક કરવો.
ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
આ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે અહી કલીક કરો.
બુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.
9824348980 , 7016854648, 6351304653
Reviews
There are no reviews yet.