અરિંહંત પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક
Arihant Publication Book For Railway NTPc Recruitment
લેખક ::: અરિંહંત પ્રકાશન
પ્રકાશન ::: અરિંહંત પ્રકાશન,દિલ્હી
ભાષા : હિન્દી
આ બુક હાલ રેલવે માં બહાર પડેલી ૩૫૦૦૦ જગ્યાઓ માટેની NTPC ભરતી માટે ઉપયોગી છે.
રેલવે માં બહાર પડેલી ૩૫૦૦૦ જગ્યાઓની ભરતી ની સંપૂર્ણ માહીતી માટે અહિં કલીક કરો.
આ બુક માં કયા કયા મુદ્દાઓ આવરી લીધેલ છે તે જોવા માટે અનુક્રમણિકા ની ઇમેજ મૂકેલ છે.
- બુકની કિમત રૂ. ૨૬૫
- ડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૩૫
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 02849 255 781 (અંજની કુરીયર બોટાદ) નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
અરિહંત પ્રકાશન ની રેલવે NTPC બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર ૨૩૫ રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.