અલંકાર વાંચન પગલાં 10 નંગ
પુસ્તકની વિશેષતાઓ :
• બાળકને વાંચતા શીખવવા માટે પ્રજ્ઞા અભિગમ તથા ૧૦૦ ટકા બાળ મનોવૈજ્ઞાનિક દૃષ્ટીકોણથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ બુકની PDF ડાઉનલોડ કરવા માટેની અહીં ક્લિક કરો
• ભાષાશિક્ષણનાં પાયાનાં ચાર કૌશલ્યોઃશ્રવણ, કથન, વાંચન અને લેખન પૈકી વાંચન કૌશલ્યના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી આ પુસ્તકમાં લેવામાં આવ્યો છે.
બાળકના શીખવાના ક્રમને ધ્યાનમાં રાખીને તે મુજબ સૌ પ્રથમ મૂળાક્ષરોનું વાચન, પછી સાદા શબ્દોનું વાચન ત્યારબાદ વાક્યોનું વાચન, ફકરાનું વાચન અને છેલ્લે વાર્તાનું આરોહ – અવરોહ સાથેનું વાચન એમ ક્રમબદ્ધ ગોઠવણી કરવામા આવી છે.
બાળકને દઢીકરણ થાય તે માટે વધુમા વધુ શબ્દોનો મહાવરો આપવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલાં શબ્દો, વાક્યો તથા ફકરાઓમાં પાછળના ક્રમના મૂળાક્ષરો જે બાળક હજુ શીખ્યો નથી એ આગળ આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે. ક્રમબદ્ધ અભ્યાસક્રમની ક્રમબદ્ધ રચના કરવામાં આવી છે.
કુરીયર ચાર્જ ફ્રી રહેશે. એટેલે કે અલગથી કુરીયર ચાર્જ આપવાનો નથી.
અલંકાર વાંચન પગલા 1 બુક ની કિંમત = 50
10 બુકની કિંમત = 500
ડિસ્કાઉન્ટ રુપિયા – 100
નેટ ઓનલાઈન ખરીદ કિંમત – 400
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 400 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
Reviews
There are no reviews yet.