ICE Balvikas And Sikshan Na Sidhhanto TET 1 & 2
Misslon School of Excellence ના માપદંડ સાથે.
New Education Pollcy – 2020 નો સમાવેશ.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત TET – 1 / TET – 2 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
TET – 1 / TET – 2 જેવી પરીક્ષામાં ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ તૈયારી માટે અત્યંત ઉપયોગી ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી માહિતી.
શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણમાં ફિલસૂફી, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, શૈક્ષણિક નિયમો અને અધિનિયમો, શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક શિક્ષણનું વહીવટી માળખુ, શૈક્ષણિક યોજનાઓ, શિક્ષણના સાંપ્રત પ્રવાહો વગેરે જેવા તમામ ટોપિકનો સમાવેશ.
આ પુસ્તકમાં તમામ ટોપિકમાંથી પરીક્ષાલક્ષી મહત્ત્વના 1500+ થી વધુ પ્રશ્ન-જવાબ (MCQ) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષા પૂર્વે રિવિઝન તથા પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
બુકની કિંમત રૂ. 250
ડીસ્કાઉન્ટ રૂ. -40
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. – 210
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
4 દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 210 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.