યુવા ઉપનિષદ ની ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા બુક
Yuva Upanishad bandharan book
સંપાદક: અજય પટેલ
પ્રકાશન ::: યુવા ઉપનિષદ
આ બુકની ખાસિયતો :::::
ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા (Indian Constitution and Political System in Gujarati)
ભાગ-1 :રાજ્ય વ્યવસ્થા અને તેનો પરિચય (Polity An Introduction)
ભાગ-2 :ભારતીય બંધારણનો ઘડતર અને વિકાસ ( Constitutional Framework of Indian Constitution)
ભાગ-3 :ભારતીય બંધારણનો પરિચય (Introduction of Indian Constitution)
ભાગ-4 :કેન્દ્રીય વિધાનમંડળ (Union Legislature)
ભાગ-5 :સંઘીય કાર્યપાલિકા (Union Executive)
ભાગ-6 :રાજ્ય વિધાનમંડળ (State Legislature
ભાગ-7 :રાજ્યની કાર્યપાલિકા (State Executive)
ભાગ-8 :સમવાયતંત્ર (Federal System)
ભાગ-9 :વાર્ષિક નાણાકીય પત્રક Annual Financial Statement & Budget)
ભાગ-10 :જમ્મુ-કાશ્મીર માટે વિશેષ જોગવાઈ (Special Status of Jammu & Kashmir)
ભાગ-11 :ભારતીય ન્યાયતંત્ર (Indian Judiciary System)
ભાગ-12 :ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ (Provision of Emergency in Indian Constitution)
ભાગ-13 :બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ (Constitutional & Non Constitutional Bodies)
ભાગ-14 :ભારતીય બંધારણમાં સુધારાની જોગવાઈ (Provision of Amendment in Indian Constitution)
ભાગ-15 :પંચાયતી રાજ (Panchayati Raj)
ભાગ-16 :રાજનીતિક ગતિશીલતા (Political Dynamics)
ભાગ-17:અન્ય રાજનીતિક ગતિશીલતા (Other Political Dynamics)
ભાગ-18 :પરિશિષ્ટ (Appendices)
અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
- બુકની કિમત રૂ. 400
- ડીસ્કાઉન્ટ રૂ. 60 ( 15 %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 340
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 340 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.