YUVA UPNISHAD CCE BOOK
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. – 640
ડીસ્કાઉન્ટ રૂ. – 190
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 450
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
યુવા ઉપનિષદ્ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત નવા અભ્યાસક્રમ (જાન્યુઆરી-2024) અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા આયોજીત CCE (combined Competitive Examination) Group -A અને Group -B પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની પ્રથમ આવૃત્તિ – 2024 ની ડેમો કોપી.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)દ્વારા લેવામાં આવનારી વર્ગ-3ની CCE (Combined Competitive Examination) પરીક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને ચાર વિષયો (રિઝનિંગ, ગણિત, અંગ્રેજી ગ્રામર તથા ગુજરાતી વ્યાકરણ)નો એક જ પુસ્તકમાં સમાવેશ.
આ પુસ્તકમાં જાન્યુઆરી-2024માં જાહેર કરેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ વિસ્તૃત (ડિટેઇલ) અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ.
પ્રાથમિક પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષાના ફકત ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષાના વ્યાકરણ વિભાગના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
૦ રિઝનિંગ વિષયમાં માહિતીનું પૃથક્કરણ (Data Interpretation) તથા માહિતીની પર્યાપ્તતા (Data Sufficiency) જેવા નવા પ્રકરણોનો સમાવેશ.
ગુજરાતી વિષયમાં ગધસમીક્ષા, અર્થગ્રહણ તથા અંગ્રેજી ગ્રામરમાં Comprehension, Cohesive Devices, Connective-Linkers, Administrative Glossary, Affixes, Idiomatic Expression, ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર (Translation) જેવા અગત્યના પ્રકરણોનો સમાવેશ.
રિઝનિંગ (1040+), ગણિત (1000+), અંગ્રેજી ગ્રામર (720+) અને ગુજરાતી વ્યાકરણ (250+) વિષયના કુલ 3000+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.
૦ પ્રકરણના અંતે TCS દ્વારા આયોજિત કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા 680+ પ્રશ્નો તથા ગુજરાત સરકારના વિવિધ પરીક્ષા બોર્ડ (GSSSB, GPSSB, Police Constable etc..) દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા (PYQs) 1140+ પ્રશ્નો તેમજ ગણિત અને રિઝનિંગ જેવા વિષયોમાં 1150+ સમજૂતી સાથેના પ્રશ્નોનો સમાવેશ.
ચાર્ટ, ટેબલ, સૂત્ર, કોન્સેપ્ટ તથા આકૃતિઓનો ઉપયોગ કરી સરળ સમજૂતી આપવામાં આવી છે
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 નં. પર 450 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.