યુવા ઉપનિષદ ની ભારત નો ઇતિહાસ બુક
Yuva Upanishad bharat no itihas book
સંપાદક: અજય પટેલ / સંજય પાઘડાળ / હિરેન કાકડિયા
પ્રકાશન ::: યુવા ઉપનિષદ
આ બુકની ખાસિયતો :::::
ભારતનો સંપૂર્ણ ઇતિહાસ – એક પરિચય
>ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત માર્ચ -2016 ધો.11 ઇતિહાસ અને માર્ચ -2017 ધો.12 ઇતિહાસના નવા તથા જુના પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમ પર આધારિત વણર્નાત્મક પુસ્તક (Descriptive)
>અગાઉની પરીક્ષાના બહુવૈકલ્પિક પ્રશ્નો
>વનલાઇનર પ્રશ્નોનો સમાવેશ
નીચેની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે ઉપયોગી ::
UPSC, GPSC, PI, PSI-ASI,TET, TAT,
કોન્સ્ટેબલ
બિન સચિવાલય ક્લાર્ક
તલાટી કમ મંત્રી
હાઇકોર્ટ બેલીફ
મદદનીશ ઈજનેર (સિવિલ)
જુનિયર ક્લાર્ક
Dy.મામલતદાર / S.O.
- બુકની કિમત રૂ.460
- ડીસ્કાઉન્ટ રૂ. ( 30 %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 322
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
આ બુક સ્ટોર માં વેચાતી કોઇ બુક અમારી લખેલી કે છાપેલી નથી.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
કોઇ પણ બુક માં રહેલી માહિતી દોષ જેવી ભૂલો માટે જે તે પ્રકાશક નો સંપર્ક કરવાનો રહેશે.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 322 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.