TET – 2 સામાજીક વિજ્ઞાન પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક ૨૦૧૯
Knowledge Power TET 2 Social Science Book
Knowledge power TET Book 2019
પ્રકાશન ::: નોલેજ પાવર પ્રકાશન
TET-2 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની જૂલાઇ ૨૦૧૯ ની લેટેસ્ટ આવૃતિ સામાજીક વિજ્ઞાન ની બુક પ્રસિધ્ધ થઇ ગઇ છે.
TET-2 પરિક્ષા ની તૈયારી માટે ભાષા અને ગણિત-વિજ્ઞાન ની બુક ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.
આ બુકની ખાસિયતો :::::
ટેટ-2 પરિક્ષા સામાજીક વિજ્ઞાન ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.
ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નીચોડરૂપ બનાવેલી બુક.
આ બુક સીલેબસ મૂજબ બનાવેલ છે.
પ્રેકટીસ માટે અગાઉની TET-2 પરિક્ષા ના 5 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે.
આ બુક ને સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે ૬૫૦ પેજ ની દળદાર બુક બનાવેલ છે.
આ બુકમાં તમામ મુદ્દાઓની વીસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.
હાલમાં પ્રાથમિક શાળા માં ચાલતા કાર્યક્રમોની વીસ્તૃત માહિતી નો સમાવેશ.
આ બુક સાથે છેલ્લા ત્રણ મહિનાની કરન્ટ અફેયર્સ ની બુકલેટ ફ્રી મળશે.
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
દિવાળી સ્પેશીયલ ઓફર
- બુકની કિંમત રૂ. 400
- ડીસ્કાઉન્ટ રૂ. 120 ( 30 % )
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 280
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે,
- કુલ પેજ :::: 650
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 9824348980નં. પર 280 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે 7016854648 નં. પર સંપર્ક કરવો.
PATEL SURESHKUMAR MANILAL –
KNOWLEDGE POWER BOOK TET2 SOCIAL SCIENCE
Wish vaghela –
Fine book sir