KNOWLEDGE POWER TAT PRELIMS VIBHAG -1 BOOK 2026
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
-
- બુકની કિંમત રૂ – 600
- ડીસ્કાઉન્ટ રૂ- 150
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 450
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- કુલ પેજ ::: 663
TAT વિભાગ -1 પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક
પ્રકાશન ::: નોલેજ પાવર પ્રકાશન
TAT માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની 2026 ની લેટેસ્ટ આવૃતિ પ્રસિધ્ધ થઇ ગઇ છે.
આ બુકની ખાસિયતો :
TAT પરિક્ષા વિભાગ-1 ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.
આ બુક નવા સિલેબસ મુજબ બનાવેલ છે.
પ્રેકટીસ માટે અગાઉની TAT પરિક્ષા ના 9 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે.
આ બુક મા સિલેબસ મુજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 663 પેજ ની દળદાર બુક બનાવેલ છે.
આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઈંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો બુક નો ઓર્ડર તમે 9824348980 નંબર પર 450 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.









Reviews
There are no reviews yet.