TET 2 KNOWLEDGE POWER BHASHA BOOK 2023
TET – 2 ભાષા પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક
Knowledge Power TET 2 Launguage Book
પ્રકાશન ::: નોલેજ પાવર પ્રકાશન
TET-2 ભાષાની પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની 2023 ની લેટેસ્ટ આવૃતિ પ્રસિધ્ધ થઇ ગઇ છે.
આ બુકની ખાસિયતો :::::
ટેટ-2 પરિક્ષા ભાષા ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.
ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક.
આ બુક સંપૂર્ણ સિલેબસ મૂજબ બનાવેલ છે.
પ્રેકટીસ માટે અગાઉની TET-2 પરિક્ષા ના 5 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે.
આ બુક મા સિલેબસ મૂજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 624 પેજ ની દળદાર બુક બનાવેલ છે.
આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.
હાલમાં પ્રાથમિક શાળા માં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ.
આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
- બુકની કિંમત રૂ. 480
- ડીસ્કાઉન્ટ રૂ. – 180
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 300
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- કુલ પેજ :::: 624
નિયમો અને શરતો ::::
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો 9824348980 નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
જો ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો બુક નો ઓર્ડર તમે 9824348980 નંબર પર 300 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
Jayesh –
Tet ni badhi j.mahiti aavi j Jase… Navi je government ni policy aavi hoi…ye badhi j hase andar….