જવાહર નવોદય અપેક્ષા જ્ઞાન કી બુક ભાગ 1 અને 2 કોમ્બો
ભાગ -1 માં નવોદય પરિક્ષાના ગણિત વિભાગ માટે વધુ દાખલા આપવામાં આવ્યા છે.
ભાગ -1 બુકની કિંમત રૂ. 300કુલ પેજ ::: 304
ભાગ-2 માં માનસિક યોગ્યતા કસોટી, અંક ગણિત, ગુજરાતી ભાષા અને વ્યાકરણ સમાવેશ થયેલો છે.
ભાગ -2 બુકની કિંમત રૂ. 300કુલ પેજ ::: 284