અક્ષર પ્રકાશન ની NTSE બુક લેટેસ્ટ ૨૦૧૯ આવૃતિ
akshar publication NTSE exam book 2019
પ્રકાશન ::: અક્ષર પ્રકાશન
સંપાદક : ડો.બી.સી.રાઠોડ
આ બુકની ખાસિયતો :::::
આ બુક રાજય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટેની NTSE પરિક્ષા માટે ઉપયોગી છે.
આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
- બુકની કિમત રૂ. 225
- Discount રૂ. 10 ( 5 % )
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 215
નિયમો અને શરતો ::::
આ એક ઓનલાઇન બુક સ્ટોર છે.
અમે ગુજરાત ના ખ્યાતનામ પ્રકાશનો ની સારી બુક્સ ઓનલાઇન વેચાણ કરીએ છીએ.
ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ ૩-૪ દિવસ માં બુક કુરીયર મારફત મળી જશે.
૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બીલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
Google Pay એપ્લીકેશન દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો.
આ બુક નો ઓર્ડર કરવા 8347307097 નં. પર 215 રૂપીયા Google Pay એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં. એડ્રેસ ફોન નંબર સહિત સાદો text મેસેજ કરવું.
આ બુક ને લગતી વધૂ માહીતી માટે ૭૦૧૬૮૫૪૬૪૮ નં. પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.