GSSE જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા WIN પ્રકાશન બુક
આ બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બુકની કિંમત રૂ. – 380
ડીસ્કાઉન્ટ રૂ. – 80
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 300
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
GSSE જ્ઞાનસાધના પુસ્તકની વિશેષતા:
ગુજરાતી માધ્યમ અદ્યતન આવૃત્તિ ધોરણ 8 માટે
2000+ પ્રશ્નો
• રાજ્ય બોર્ડના પરિરૂપ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ.
GSSE પરીક્ષાના દરેક વિભાગની ઉંડાણપૂર્વક સમજૂતી અને થિયરી.
• બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત.
GSSE પરીક્ષાની પાયામાંથી તૈયારીના ભાગરૂપે 30 ટેસ્ટ PDF (Whatsapp) દ્વારા ઉપલબ્ધ.
• રીઝનીંગના MCQની એપ, OMR શીટ અને બોર્ડના પ્રશ્નપત્રોનો સમાવેશ.
• ગત વર્ષની પરીક્ષા આધારિત તૈયાર કરેલ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો પર સવિશેષ ભાર.
દરેક વિભાગની થિયરી
30 આદર્શ પ્રશ્નપત્રો
પેમેન્ટ મેથડ ::::
તમે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ,ઇંટરનેટ બેંકિંગ ઉપરાંત UPI થી પણ પેમેન્ટ કરી શક્સો. તમારો પેમેન્ટ ડેટા બિલકુલ સલામત રહેશે. અમો CC AVENUE નો પેમેન્ટ ગેટ વે ઉપયોગ કરીએ છીએ જે ખૂબ જ સલામત અને વિશ્વાસપાત્ર પેમેન્ટ ગેટ વે છે.
જો તમને આ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કરતા ન ફાવે તો તમે આ બુક નો ઓર્ડર તમારે 9824348980 પર 300 રૂપિયા Google Pay , Phone pe, કે PAYTM એપ્લીકેશન માં ટ્રાન્સફર કરી તમારૂં પુરુ નામ એડ્રેસ ફોન નંબર સહિત WHATSAPP પર મેસેજ કરવો.
આ બુકની હોલસેલ ખરીદી માટે 7016854648 પર સંપર્ક કરવો
આ બુક ને લગતી વધુ માહીતી માટે 9824348980 કે 7016854648 નંબર પર પર સંપર્ક કરવો.
Reviews
There are no reviews yet.